You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઝટ-પટ નાસ્તા > સવારના નાસ્તા > સકરટેટી અને ફુદીનાનો રસ
સકરટેટી અને ફુદીનાનો રસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3 કપ સમારેલી સક્કરટેટી
3 ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
સજાવવા માટે
પીરસવા માટે
વિધિ
- સકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી અને પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- આ જ્યુસને ૪ ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની ડાળખી વડે સજાવી લો.
- તે પછી દરેક ગ્લાસમાં એક-એક બરફનો ટુકડો નાંખી તરત જ પીરસો.