You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > શરબત > પીણાં > સ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા |
સ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા |
Viewed: 5581 times

Tarla Dalal
02 January, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Star Anise Tea, Indian Home Remedy for Cold and Cough - Read in English
स्टार एनीज़ टी की रेसिपी | चक्र फूल की चाय | सर्दी और खांसी के लिए दालचीनी स्टार एनीज़ टी | - हिन्दी में पढ़ें (Star Anise Tea, Indian Home Remedy for Cold and Cough in Hindi)
Table of Content
સ્ટાર એનિસ ચા રેસીપી | તજ ચક્રીફૂલ ચા | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા | star anise tea recipe in Gujarati language for cough and cold |
સ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા | - Star Anise Tea, Indian Home Remedy for Cold and Cough recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
વિધિ
સ્ટાર એનિસ ટી બનાવવા માટે વિધિ
- સ્ટાર ચક્રીફૂલની ચા બનાવવા માટે, 2 કપ પાણીને એક સોસપાનમાં ઉકાળો અને તેમાં સ્ટાર ચક્રીફૂલ અને તજ ઉમેરો.
- લગભગ 10 મિનિટ માટે ઉકાળો, તેને ઢાંકણથી ઢાંકીને 3 મિનિટ સુધી રાખો.
- સ્ટાર ચક્રીફૂલની ચા ગરણી વડે ગાળી લો અને તરત જ પીરસો.