મેનુ

This category has been viewed 5391 times

વિવિધ વ્યંજન >   મેક્સીકન વ્યંજન >   મેક્સીકન ભાત  

3 મેક્સીકન ભાત રેસીપી

Last Updated : 26 November, 2024

Mexican Rice
Mexican Rice - Read in English
मेक्सिकन चावल - ગુજરાતી માં વાંચો (Mexican Rice in Gujarati)

મેક્સીકન ભાત રેસિપિ | મેક્સીકન વેજ ચોખા રેસિપિ | Mexican rice recipes in Gujarati |

મેક્સીકન ભાત રેસિપિ | મેક્સીકન વેજ ચોખા રેસિપિ | Mexican rice recipes in Gujarati |

1. મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ| Mexican fried rice in Gujarati | with 29 amazing images.

મેક્સિકન ફ્રાઇડ રાઇસ | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican Fried Rice, Quick Recipeમેક્સિકન ફ્રાઇડ રાઇસ | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican Fried Rice, Quick Recipe

જલ્દીથી બનતી, સહેલી અને ઉત્તમ, આ મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી એવી સચોડદાર છે કે તે દરેકને ગમશે જ. 

તેનો અનોખો સ્વાદ, આદૂ-લસણની પેસ્ટની ઉગ્ર ખુશ્બુ અને તેમાં મેળવેલા કરકરા શાક સાથે ટમેટાની ખટાશ આ ક્વિક ફ્રાઇડ રાઇસને મનગમતી બનાવે છે. 

2. બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલસા વડે બનાવી તેની પર ટોપીંગ પાથરતા પહેલા ચીઝ અને અન્ય વસ્તુઓ વડે સજાવી એક વાનગીનો સંતોષ મળે એવું મજેદાર તૈયાર થાય છે. 

બરીટો બોલ ની રેસીપી | Burrito Bowlબરીટો બોલ ની રેસીપી | Burrito Bowl

અમારું સંગ્રહ મેક્સીકન શાકાહારી ચોખાની વાનગીઓ જુઓ | તમારા માટે અમારી અન્ય મેક્સીકન વાનગીઓ નીચે.

મેક્સીકન વ્યંજન રેસીપી, Mexican recipes in Gujarati 

 

ads
user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads