You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > લૉલીસ્ / કેન્ડી > ઓટસ્ લોલીપોપ ની રેસીપી
ઓટસ્ લોલીપોપ ની રેસીપી
Viewed: 4915 times

Tarla Dalal
02 January, 2025
-16854.webp)

0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Oats Lollipop ( Finger Foods for Kids ) - Read in English
ओट्स लॉलीपॉप रेसिपी - हिन्दी में पढ़ें (Oats Lollipop ( Finger Foods for Kids ) in Hindi)
Table of Content
તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે.
તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
વિધિ
ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોળ મેળવી ધીમા તાપ પર ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં બાકી રહેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને ઠંડું થવા ૨ મિનિટ સુધી બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું ૧/૪ ટીસ્પૂન ઘી તમારા હાથમાં ચોપડી લો.
- તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને તમારા હાથ વડે બોલ જેવા ગોળાકાર બનાવી લીધા પછી તેની મધ્યમાં નાની લાકડી અથવા જાડી ટુથપીક જોડી લો.
- જ્યારે ઓટસ્ લોલીપોપ સંપૂર્ણ ઠંડા પડી જાય ત્યારે તેને હવાબંધ બરણીમાં ભરી લો.