મેનુ

You are here: હોમમાં> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  રાજસ્થાની વ્યંજન | રાજસ્થાની વાનગીઓ | રાજસ્થાની રેસિપી | >  જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી

જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી

Viewed: 6052 times
User 

Tarla Dalal

 18 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

એક અતિ મજેદાર અને પૌષ્ટિક વાનગી જેમાં જુવાર અને મગની દાળ આ ખીચડીને આશ્ચર્યજનક રીતે સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ખીચડીમાં થોડા મસાલા ઉમેરી શકો છો અને ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો.

આ જુવાર અને મગની દાળની ખીચડીને દહીં, રાઇતા અથવા કઢી સાથે પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો.

 

જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી - Jowar and Moong Dal Khichdi recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે

વિધિ

  1. જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે,જુવારને સાફ કરીને ધોઈ લીધા પછી એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર અથવા ૧૦ ક્લાક સુધી પલાળી રાખો.
  2. બીજા દીવસે તેને નીતારીને પાણી કાઢી નાંખો.
  3. હવે પ્રેશર કુકરના વાસણમાં જુવાર, મગની દાળ, મીઠું અને ૨૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૭ સીટી સુધી બાફી લો.
  4. કુકરની ઢાંગણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  5. ૫એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.
  6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  7. આમ તૈયાર થયેલા વધારને ખીચડીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads