મેનુ

You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  આસાન / સરળ મફીન >  કેળા અને અખરોટના મફિન

કેળા અને અખરોટના મફિન

Viewed: 5483 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

Main Ingredients

વિધિ

  1. મેંદા અને બેકિંગ પાવડરને ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો.
  2. બીજા એક બાઉલમાં સાકર અને માખણ મેળવીને ચપટા ચમચા (spatula) વડે તેને સારી રીતે મિક્સ કરી લો.
  3. તે પછી તેમાં મસળેલા કેળા, વેનીલાનું ઍસેન્સ અને અખરોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  4. તેમાં મેંદાનું મિશ્રણ અને ઓટસ્ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  5. તે પછી ૬ કપ માં બનાવેલું મિશ્રણ સરખી માત્રામાં રેડી લો.
  6. બધા કપને એક બેકિંગ ટ્રે પર ગોઠવીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે)ના તાપમાન પર ૧૫ મિનિટ સુધી અથવા મફિનમાં ચાકૂ નાંખીને બહાર કાઢવાથી તે સાફ આવે ત્યાં સુધી બેક કરી લો.
  7. બધા મફિનને થોડા ઠંડા પાડ્યા પછી પેપર કપમાંથી કાઢી લો.
  8. હલકા ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads